હોમ » વીડિયો » કચ્છ

કચ્છના બન્ની પચ્છમ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી નથીં પહોચ્યું પીવાનું પાણી

કચ્છ March 18, 2023, 10:29 PM IST | Bhuj, India

Kutch Water Crisis: ઉનાળો શરૂ થતાં જ દર વર્ષની જેમ કચ્છના બન્ની પચ્છમ વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. પચ્છમ વિસ્તારની ધુનારા વાંઢમાં રહેતા લોકોને છેલ્લા 40 વર્ષથી પીવાનું પાણી મળ્યું નથી. ઉનાળામાં તળાવનો પાણી પૂરો થઈ જતાં ગામલોકો વિરડી પર નિર્ભર બની જાય છે. મહિલાઓ અને બાળકીઓ હેલ ગાગર લઈને વિરડીમાંથી પાણી ભરી જાય તો ગામના પુરુષો પાણીના કેરબા ભરી ઊંટ પર ઉંચકીને લઈ જાય છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર