હોમ » વીડિયો » કચ્છ

અદભૂત અને અનોખી કળા! ચોખાના દાણા અને માથાના વાળ પર આ કારીગર કરે છે પેઇન્ટિંગ

કચ્છ February 17, 2023, 10:07 PM IST | Bhuj, India

Amazing and unique art: લોકોમાં ઘણી બધી ખૂબીઓ રહેલી હોય છે. જેથી મે લોકો પોતાની ઓળખ બનાવતા હોય છે. આવી જ એખ અનોખી કળામાં માહિર છે આ કારીગર જે ચોખા અને માથાના વાળ પેઇન્ટિંગ કરે છે. થોડી જ મિનિટોમાં પેઇન્ટિંગ તૈયાર પણ કરી થઈ જાય છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર