હોમ » વીડિયો » કચ્છ

કચ્છની ધરતી પર ઉતર્યા સાથે જ G20ના ડેલીગેટ્સ કરશે કચ્છી સંસ્કૃતિના દર્શન

કચ્છ February 3, 2023, 10:00 PM IST | Gujarat, India

G20 in kutch: G20 સમીટને લઈને કચ્છભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર G20 લોગો વાળા બેનર ઊભા કરવામાં આવી રહ્યા છે તો G20 સંબંધિત ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. તો કચ્છમાં G20 સમીટની શરૂઆત ક્યાંથી થશે તે એરપોર્ટનું પણ કાયાપલટ કરવામાં આવી રહ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર