હોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર

ઉપલેટા: પ્લાસ્ટિકના જથ્થામાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

ગુજરાત04:59:02 PM IST Mar 03, 2017

ઉપલેટામાં ભાદર ચોક બાજુમાં એક રહણાંક મકાનમાં ભંગારના ડેલામાં પ્લાસ્ટીકના જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી હતી. કોઇ સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચતાં આગ પર કાબુ મેળવાયો હતો.

Haresh Suthar

Latest Live TV