હોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર

મોરબી હાઇ-વે પર એક સાથે 30 વાહનો અથડાયા, જુઓ Video

મોરબી February 7, 2023, 7:07 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Morbi Highway Accident Video : એકસાથે 30 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. હળવદ-માળીયા હાઈવે પર વહેલી સવારે આ ઘટના ઘટી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે ઘણી મહેનત કરી હતી. જાનહાનીના કોઈ જ સમાચાર આવ્યા નથી. ધુમ્મસના કારણે અકસ્માતની વણઝાર જોવા મળી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર