Videos »

કચ્છના ખેડૂતે કરી કમાલ, સફેદ જાંબુનું જામી ગયું!

  • 13:38 PM May 26, 2023
  • kutchh-saurastra NEWS18 GUJARATI
Share This :

કચ્છના ખેડૂતે કરી કમાલ, સફેદ જાંબુનું જામી ગયું!

કચ્છમાં સૌપ્રથમ વાર કાળી તળાવડીના ખેડૂત દ્વારા સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની સફળ ખેતી કરવામાં આવી છે. આ સાથે જ કચ્છમાં ચીકુ, ખારેક, કેસર કેરી, કેળા, પપૈયા સહિત વિવિધ બાગાયતી ખેતીનું પ્રમાણ પણ વધ્યું છે.

તાજેતરના સમાચાર