હોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર

નલિયા સેક્સકાંડ: ભાજપને પગ તળે આવ્યો રેલો, શું છે મામલો? જાણો

કચ્છના બહુચર્ચિત નલિયા સેક્સ કાંડમાં રેલો માથે સુધી આવી જતાં ભાજપે છેવટે પાર્ટીના સ્થાનિક ચાર ભાજપી આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. તો પોલીસે નવ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. એક પરિણીત યુવતીને નોકરીના પગારના ઉપાડ પેટે ઘરે બોલાવી દુષ્કર્મ આચરવાના બહુચર્ચિત કેસમાં છેવટે પોલીસ અને ભાજપ હરકતમાં આવ્યું છે. ગત મહિને થયેલી દુષ્કર્મની આ ઘટનામાં પોલીસે અને ભાજપે છેવટે આ મામલે કાર્યવાહી કરી છે. આ ગુનામાં નોંધાયેલ 9 આરોપીઓ પૈકી પોલીસે છેવટે સોમવારે નખત્રાણાના અશ્વિન ઠક્કર, નલિયાના વિનોદ વિશનજી ભિંડે અને ચેતન વિનોદ ભિંડેની ધરપકડ કરી છે.

Haresh Suthar

Latest Live TV