હોમ » વીડિયો » કચ્છ-સૌરાષ્ટ્ર

અંધશ્રદ્ધાનું ઘોર અંધારૂ: 14 વર્ષની સગીરાની બલીના નામે હત્યા, ખુદ પિતાએ કરી પુત્રીની હત્યા

કચ્છ-સૌરાષ્ટ્ર October 13, 2022, 4:29 PM IST | , India

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાંથી અંધશ્રધ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પિતાએ પોતાની 14 વર્ષની દીકરીની બલિ ચઢાવી હોવાની શંકા બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. દીકરી ધૈર્યાની બલિ ચઢાવીને તેને ફરીથી તંત્ર-મંત્ર વિદ્યાથી જીવિત કરવાનો પ્રયાસ પણ કરાયો હતો

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર