મૃતક સલીમનો જીવ ન ગયો ત્યાં સુધી હત્યા કરનારા શખ્સો..., જુઓ CCTV VIdeo
Salim Sandh Murder Case Junagadh : જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. રવની ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુવાનને ત્રણ ગોળી મારી હતી.
Featured videos
-
મૃતક સલીમનો જીવ ન ગયો ત્યાં સુધી હત્યા કરનારા શખ્સો..., જુઓ CCTV VIdeo
-
Crime Branch : હાઈટેક સિક્યુરિટી સિસ્ટમને થાપ આપી બેંકમાંથી કરી 20.50 લાખની ચોરી
-
Crime Branch : સરકારને લગાવ્યો લાખોનો ચૂનો, કર્મચારીઓની મિલીભગતનો પર્દાફાશ
-
Video: 'એ મહિલા ડોક્ટરે મને ક્યાંયનો નથી રાખ્યો, જીવ તો મને પણ વહાલો હતો'
-
Video: તસ્કરો રૂ. 15 લાખ ભરેલું આખેઆખું ATM જ ઉપાડી ગયા!
-
Video: અમદાવાદમાં મારકણો શિક્ષક CCTVમાં થયો કેદ, બાળકોને મારી લાતો
-
CCTV: જો તમને ATMમાંથી પૈસા ઉપાડતા નથી આવડતું... તો ચેતી જજો
-
Video: પિસ્તોલ લઇને ફરતા શખ્સ, પોલીસ ચોકીમાં તોડફોડ
-
Video : ભાડુઆત પાસે મકાન ભાડુ માંગ્યું તો મળ્યુ મોત
-
Video: સુરતઃ નવી કોર્ટ બિલ્ડીંગના 9માં માળેથી મહિલાએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન મોત