Videos »

મેંગો ડે: આ રીતે પડ્યું કેસર કેરી નામ

  • 12:10 PM May 26, 2023
  • junagadh NEWS18 GUJARATI
Share This :

મેંગો ડે: આ રીતે પડ્યું કેસર કેરી નામ

તાલાલાની કેસર કેરીને ઇતિહાસ ખૂબ જ રોચક છે. 2011માં તાલાલાની કેસર કેરીને જીઆઈ ટેગ મળ્યો હતો. આજથી બરાબર 89 વર્ષ પહેલાં 25 મેના રોજ નવાબે કેરીનું નામકરણ કર્યું હતું.

તાજેતરના સમાચાર