Junagadh Kesar Keri: જુનાગઢ યાર્ડ થઈ કેસર કેરીની થઈ જોરદાર આવક, જુઓ કેટલા બોક્સ આવ્યા

  • 07:15 AM April 25, 2023
  • junagadh NEWS18 GUJARATI
Share This :

Junagadh Kesar Keri: જુનાગઢ યાર્ડ થઈ કેસર કેરીની થઈ જોરદાર આવક, જુઓ કેટલા બોક્સ આવ્યા

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં કુલ 8300 ક્વિન્ટલ એટલે કે 83000 બોક્સની આવક નોંધાઇ છે. બોકસમાં વધુમાં વધુ ઊંચો ભાવ 1300 સુધીનો બોલાયો હતો. હરરાજીમાં 500 થી 1300 સુધી બોક્સની કિંમત બોલાઈ હતી.

તાજેતરના સમાચાર