હોમ » વીડિયો » જુનાગઢ

જંગમ સાધુઓ સંસારી પાસેથી નથી લેતા દાન, જાણો શું કહે છે આ સાધુઓ

ગુજરાત February 18, 2023, 9:55 PM IST | Junagadh, India

Jangam Sadhu Junagadh: સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ 13 અખાડા કાયમ છે.પણ તેમા પણ દશનામ પંથમા સાધુનો એક એવો વર્ગ છે, જે માત્ર સાધુ મહાત્મા પાસે જ દાન અને દક્ષિણા ગ્રહણ કરે છે. તેઓ કદી સંસારી પાસેથી એક પણ રૂપિયાનુ દાન સ્વીકારતા નથી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર