હોમ » વીડિયો » જુનાગઢ

જય ગિરનારી! જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં એક સાથે 25 જેટલા લોકોએ દીક્ષા લીધી

ગુજરાત February 17, 2023, 10:18 PM IST | Gujarat, India

Maha Shivratri 2023: દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ. જૂનાગઢનો ભવનાથનો મેળો તે ભજન, ભોજન અને ભક્તિનો મેળો કહેવાય છે. આ મેળામાં સામેલ થવા અને ભક્તિમાં લીન થવા દૂર દૂર થી લોકો ઉમટી પડે છે. ત્યારે જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં એક સાથે 25 જેટલા લોકોએ દીક્ષા લીધી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર