હોમ » વીડિયો » જામનગર

જામનગરમાં એક નાનકડા ઝૂપડામાં રહેતો યુવાન બનાવે છે આટલા પ્રકારની વાંસળી

ગુજરાત February 3, 2023, 9:51 PM IST | Jamnagar, India

Different Types of Flutes: કહેવાય છે કે કલા કોઈની મોહતાજ નથી, અને દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કલા પડેલી જ હોય છે આવી જ એક કલાના ધની છે જામનગરના વાંસળીવાદક યુવાન. જે પીવીસી પાઇપમાંથી અદભુત વાંસળી બનાવે છે અને કર્ણપ્રિય વાંસળી વગાડે છે. ઝૂપડામાં રહી ગુજરાન ચલાવે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર