ક્રિકેટમાં આ નિયમ વીનું માંકડના નામે આજે પણ પ્રસિદ્ધ છે, જાણો તેની પાછળનું કારણ

  • 20:10 PM April 12, 2023
  • jamnagar NEWS18 GUJARATI
Share This :

ક્રિકેટમાં આ નિયમ વીનું માંકડના નામે આજે પણ પ્રસિદ્ધ છે, જાણો તેની પાછળનું કારણ

Vinu Mankad: વીનું માંકડના નામે ક્રિકેટમાં રન આઉટ કરવાની પ્રખ્યાત પધ્ધતિ ‘માંકડિંગ' આજે પણ પ્રસિદ્ધ છે. 1947-48ના ઓસ્ટ્રેલીયામાં બીજી ટેસ્ટમાં જ્યારે વીનું માંકડના બોલ ફેકતાં પહેલાં ક્રીઝ છોડી દેતા બિલ બ્રાઉનને એક વાર ચેતવ્યા છતાં પણ ન માનતા ક્રીઝ છોડી દેનારા બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો.

તાજેતરના સમાચાર