હોમ » વીડિયો » જામનગર

લંડનથી ભારતના પ્રવાસે આવ્યું છે આ દંપતી, તેમની પાસે રહેલ કારમાં તો બંગલા જેવી સુવિધા છે

ગુજરાત February 5, 2023, 9:54 PM IST | Jamnagar, India

Jamnagar News: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં ગજણા ગામના મૂળ વતની હરીશભાઈ શાહ અને ફાલ્ગુની શાહ હાલ લંડનમાં સ્થાઇ થયા છે. જે લંડન ખાતે પોતાની જોબમાંથી નિવૃત થતા તેઓ ભારત ભ્રમણ કરી દેશની સંસ્કૃતિ અને સુંદરતા જાણવા પ્રયાસ કરી રહયા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર