હોમ » વીડિયો » જામનગર

ગજબનો પુસ્તક પ્રેમ છે ગુજરાતના આ ટાબરિયાને, આટલા પુસ્તકો તો વાંચી પણ લીધા છે

ગુજરાત February 2, 2023, 11:00 PM IST | Jamnagar, India

Book Lover: સોશિયલ મીડિયામાં સતત ઍક્ટિવ રહેતી અને મોબાઈલ મંતરતી આજની પેઢીમાં વાંચન અને ઈતર પ્રવૃત્તિનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. ત્યારે જામનગરના એક 14 વર્ષના બાળકને પુસ્તક પ્રત્યે એટલો લગાવ છે કે તે દરરોજનું એક પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. ક્યાંથી કેળવ્યો આ બાળકે પુસ્તક વાંચનનો શોખ ચાલો જાણીએ...

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર