હોમ » વીડિયો » જામનગર

જામનગર બાંધણીઓ માટે જગવિખ્યાત છે, અહીંની બાંધણી પહેલી નજરે જ મહિલાઓને ગમી જાય છે!

ગુજરાત February 5, 2023, 10:06 PM IST | Jamnagar, India

Jamnagar Bandhni: જામનગર જિલ્લો આમ તો પોતાના અનેક પ્રવાસન સ્થળો, ખાણી પીણી અને બ્રાસ ઉદ્યોગ માટે જાણીતો છે, પરંતુ આ બધાની સાથે બાંધણી સાડી માટે પણ જગવિખ્યાત છે. સાડી પર હાથથી સુંદર બંધેજ કામ જામનગર સિવાય ક્યાય જોવા નહીં મળે. આ બંધેજ કામ કરેલી સાડીની ડિમાન્ડ દુનિયાભરમા છે. એટલું જ નહીં તેની કિંમત પણ તેના આર્ટ વર્ક પ્રમાણે હોઈ છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર