Video: કુદરતી હાથ જેવું જ કામ કરે છે કૃત્રિમ હાથ, જુઓ કઈ રીતે કામ કરે છે નકલી હાથ

  • 22:53 PM March 20, 2023
  • jamnagar NEWS18 GUJARATI
Share This :

Video: કુદરતી હાથ જેવું જ કામ કરે છે કૃત્રિમ હાથ, જુઓ કઈ રીતે કામ કરે છે નકલી હાથ

Jamnagar: બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક “ઇનાલી” કૃત્રિમ હાથ લગાડ્યા બાદ લાભાર્થી ચમચી પકડી જમી શકે, બોટલ, ગ્લાસ પકડી પાણી પણ જાતે પી શકે, ચપ્પુ પકડી શાક સમારી શકે, છાલ ઉતારી શકે, વાહન ચલાવી શકે, વેલણ પકડી રોટલી વાણી શકે.

તાજેતરના સમાચાર