હોમ » વીડિયો » જામનગર

ઘેલાભાઈ ભરવાડનો કૃષ્ણ પ્રેમ, કહ્યું - દ્વારકાવાળે ક્યારેય થાક નથી લાગવા દીધો

જામનગર March 4, 2023, 7:37 PM IST | Jamnagar, India

Jamanagar: હિન્દૂ ધર્મના મહાન ગણાતા પર્વ હોળી-ધૂળેટીને લઈને કાન્હા સંગ હોળી ખેલવા માટે ભક્તોનો ભાવ સાગર ઉમટી રહ્યો છે. ત્યારે કાન્હા સંગ હોળી ખેલવા માટે ઘણા લોકો પગપાળા જતા હોય છે. કળિયા ઠાકોરની લીલા અને તેના પરનો અપરંપર ભાવ હોવાથી શ્રદ્ધાળુઓને આટલું લાંબુ અંતર પગપાળા કાપવામા પણ થાક લાગતો નથી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર