જામનગરનો આ ખેડૂતે યુટ્યુબમાંથી શીખીને કરે છે ઓર્ગેનિક ખેતી, વર્ષે લાખોની આવક
Organic Farming: જામનગરના પ્રગતિશીલ ખેડૂતની કોઠાસુઝ રંગ લાવી છે. 9 ચોપડી પાસ ખેડૂતે યુટ્યુબમાંથી ઓર્ગેનિક ખેતી શીખી. ત્યારબાદ 2 વિઘા જમીનમાં દેશી ગુલાબ અને બીટ મિશ્ર પાકનું વાવેતર કર્યું હતું. હાલ ગાય આધારિત ખેતી થકી આ ખેડૂત એકર દીઠ દર વર્ષે 1.40 લાખની જબરી કમાણી રોડી રહ્યા છે.
Featured videos
-
Anand News : રસ્તા પર લટકતા જીવંત વીજ વાયર
-
Morbi News : રાજ્યમાં ક્રિકેટ રમતા વધુ એકનું મોત નીપજયું
-
Gujarat Rain News | હવામાન વિભાગની આગાહી, અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી
-
Rahul Gandhi News: રાહુલ ગાંધીનું લોકસભા પદ રદ કરાયું
-
Rajkot News: રખડતા શ્વાનના કારણે અકસ્માતમાં મહિલાનું મોત
-
Political News : રાહુલ ગાંધી દોષિત જાહેર
-
Porbandar News: બરડા પંથકના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો
-
Ahmedabad News : કિરણ પટેલ સામે વધુ એક નોંધાઈ ફરિયાદ
-
Chaitra Navratri 2023 : આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ
-
Surat News: સુરતની ઓળખ સમાન ઉત્રાણનો Tower ઈતિહાસ બન્યો