હોમ » વીડિયો » જામનગર

આ 4 વર્ષનો ટેણિયો પોતાની કાલીઘેલી ભાષામાં બોલે 195 દેશોના નામ

જામનગર March 18, 2023, 10:17 PM IST | Jamnagar, India

Jamnagar News: જામનગરમાં રહેતા એક 4 વર્ષના બાળક મોબાઈલના માધ્યમથી 195 દેશના નામ યાદ રહ્યા છે. હવે તે રાષ્ટ્રધ્વજ જોઈને 195 દેશોના નામ સડસડાટ બોલી જાય છે. તેમજ માટીમાંથી 9 ગ્રહો બનાવી અને ગ્રહોના નામ પણ મોઢે બોલીને પોતાની ઉંમર કરતા અનેક ગણું જ્ઞાન ધરાવે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર