હોમ » વીડિયો » જામનગર

Dwarka ના Shivrajpur Beach નો જમાનો,  જમીન મકાનના ભાવ આસમાને

જામનગર March 20, 2023, 11:46 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Dwarka Shivrajpur Beach: દરરોજ હજારોની સંખ્યામાં લોકો શિવરાજપુર બીચની મુલાકાત લઇ કુદરતના અદભુત સૌંદર્યનો નજારો નિહાળી રહ્યા છે. અહીંનું બ્લુ કલરનું શાંત અને સ્વચ્છ પાણી તથા સૂર્યાસ્ત અને સૂર્ય ઉદયનો અદભુત નજારો નિહાળવા વિદેશીઓ સહિત હજારો લોકો મુલાકત લઇ રહ્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર