પંચમહાલ : ક્રિકેટર ઈરફાન-યુસુફે હાથણી માતાના દર્શન કર્યા, ગરીબ પરિવારને સોલાર લાઇટની આપી

IPLJuly 17, 2021, 5:17 PM IST

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે નેશનલ ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે સોલાર કીટનું વિતરણ કર્યુ, શું આ લોકસેવા થકી રાજકારણમાં પ્રવેશ ઈચ્છે છે ક્રિકેટર બેલડી?

Latest Live TV

તાજેતરના સમાચાર