IPL 2018- વિડિઓ

  • જાણો કોણ છે IPL 2018 નો સૌથી 'સસ્તો' કેપ્ટન?

    IPL 11 મી સીઝનની શરૂઆત થવામાં હવે લગભગ એક અઠવાડિયાનો જ સમય રહ્યો છે. દરેક ટીમના ખેલાડી જીતની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ સાઉથ આફ્રિકામાં ઓસ્ટ્રેલિયાઈ ટીમના 2 મોટા ખેલાડીઓના બોલ ટેંપરિંગ કેસમાં ફસાવવાનો અસર ઈન્ડિયન પ્રીમિયર લીગની 2 ટીમો પર પણ પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટન ગુમાવવા પડ્યા. ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથને આઈપીએલમાંથી કાઢી નખાયો. પરંતુ હવે રાજસ્થાને સ્મિથની જગ્યા રહાણે અને હૈદરાબાદે વોર્નરની જગ્યાએ કેન વિલિયમ્સને કેપ્ટન બનાવ્યો છે. એવામાં દરેક ટીમોના કેપ્ટન સેટ થઈ ગયા છે. આવો આ વીડિયોમાં તમને જણાવીએ કે કોણ છે IPL નો સૌથી 'સસ્તો' કેપ્ટન?

    | Apr 05, 2018, 04:29 PM
  • IPL 2018 માં વિરાટ, રોહિત, રૈના વચ્ચે થશે જોરદાર જંગ

    IPLની 11મી સીઝનની શરૂઆત 7 એપ્રિલથી થઈ રહ્યો છે. જેમાં 8 ટીમ ચૈંપિયન બનવા માટે એક-બીજા સાથે બે-બે હાથ કરશે. પરંતુ એ વચ્ચે ટીમ ઈન્ડિયાના 3 ધૂરંધર પણ એક બીજા સાથે જંગ કરતા નજર આવશે. અમે વાત કરી રહ્યા છે સૂરેશ રૈના, વિરાટ કોહલી અને રોહિત શર્માની. જેમની વચ્ચે એક ખાસ લક્ષ્યને મેળવવાની રેસ સૌથી પહેલી રહેશે. શું છે તે લક્ષ્ય, જૂઓ આ વીડિયોમાં...

    | Apr 05, 2018, 03:46 PM
  • IPL 2018માં અેક નહીં પરંતુ બે 'ધોની' રમશે

    ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પહેલી વાર 2 ધોની રમવાના છે. એક ધોની તો ચેન્નઈ સૂપરકિંગ્સનો કેપ્ટન છે. ત્યાં બીજો ધોની પહેલી વાર IPL માં રમશે. કોણ છે એ ખેલાડી જેને ધોની કહેવાઈ રહ્યો છે? જૂઓ આ વીડિયોમાં.

    | Apr 05, 2018, 03:04 PM
  • VIDEO: IPL 2018 માં ધોની, રૈના અને જાડેજા મેળવશે આ મુકામ...

    2 વર્ષ બેન પછી IPLમાં પરત આવવા ચેન્નઈ સુપરકિંગ સંપૂર્ણ રીતે તૈયાર છે. એમ એસ ધોનીની આગેવાનીમાં ચેન્નઈમાં 2 વખત આઈપીએલ ચૈંપિયન બની ચૂકી છે. અને તેનો ઉદ્દેશ એક વખત ફરી ચૈંપિયન બનવાની છે. એવું સંભવ પણ છે કારણ કે ચેન્નઈ પાસે એક એકથી ચઢિયાતા ધાકડ ખેલાડીઓ છે. આપને જણાવી દઈએ કે ધોની, રૈના અને જાડેજા માટે આ આઈપીએલ ખૂબ ખાસ છે. આ ત્રણેય આ આઈપીએલમાં જીત મેળવી શકે છે. શું છે તે, જાણો આ વીડિયોમાં...

    | Apr 05, 2018, 01:54 PM
  • IPL-2018 : હવે જિયો લાઈવ પર ક્રિકેટ-મનોરંજનની મજા માણી શકાશે એક સાથે

    IPL-2018 : હવે જિયો લાઈવ પર ક્રિકેટ-મનોરંજનની મજા માણી શકાશે એક સાથે

    રમત-જગત | Apr 05, 2018, 12:19 PM