20 રાજ્યમાં એલર્ટઃ ભારે બરફવર્ષાથી કેદારનાથ યાત્રા રોકાઈ

દેશ May 8, 2018, 11:30 AM IST

રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી રેતી-વાવાઝોડા સાથેની આંધી સોમવારે મોડી રાતે દિલ્હી-એનસીઆર પહોંચી ગઇ હતી. તોફાનના કારણે અહીં ઘણી જગ્યાઓ પર વીજળી જતી રહી હતી. જ્યારે કેટલીક જગ્યાઓ પર વાવઝોડા સાથે વરસાદ પણ પડ્યો હતો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર