હોમ » વીડિયો » દેશ

સરકારે કૃષિ કાનૂનોને નિલંબિત કરવાનો આપ્યો પ્રસ્તાવ, 22 જાન્યુઆરીએ ખેડૂતો આપશે જવાબ

દેશJanuary 20, 2021, 9:11 PM IST

બેઠક પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- ચર્ચા દરમિયાન અમે કહ્યું કે સરકાર કૃષિ કાનૂનો પર એકથી દોઢ વર્ષ સુધી રોક લગાવવા માટે તૈયાર છીએ

News18 Gujarati

બેઠક પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- ચર્ચા દરમિયાન અમે કહ્યું કે સરકાર કૃષિ કાનૂનો પર એકથી દોઢ વર્ષ સુધી રોક લગાવવા માટે તૈયાર છીએ

Latest Live TV

તાજેતરના સમાચાર