કોલકાતા: દમદમ કેન્ટોન્મેન્ટ રેલવે સ્ટેશન નજીક વિસ્ફોટ, મળ્યાં 10 જીવતા બોમ્બ

દેશ April 9, 2018, 12:47 PM IST

કોલકત્તા: પશ્ચિમ બંગાળનાં કોલકાતાના દમદમ કેન્ટોન્મેન્ટ રેલવે લાઇન પર ભારે વિસ્ફોટ થતા એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. આ સાથે જ ઘટના સ્થળેથી 10 જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે. હાલમાં દુર્ઘટના પાછળનું કારણ જાણવા મળ્યુ નથી. હાલમાં કોલકાત્તા પોલીસ અને રેલ્વે પોલીસ બંને ઘટના સ્થળે હાજર છે. અને તેઓ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર