સમગ્ર દેશમાં અસહ્ય ગરમી, નાસાએ રજૂ કરી આગ લાગી હોય તેવી ભારતની તસવીરો

ગુજરાત April 30, 2018, 4:58 PM IST

ભારતમાં ગરમીનું પ્રમાણ સતત વધતુ જઈ રહ્યું છે. તાપમાનનો પારો ભયજનક રીતે ઉપર જઈ રહ્યો છે. જેની અસર જનજીવન પર વર્તાઈ રહી છે. દેશમાં સ્થિતિ કેટલી ગંભીર છે તેનો ખયાલ અમેરિકી સ્પેશ એજેન્સી નાસા દ્વારા રજૂ કરવામાં આવેલી તસવીરો પરથી આવે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર