તમે ઘરની બહાર જ વાહન કરો છો પાર્ક? તો તમારા માટે ખરાબ સમાચાર

ગુજરાત January 30, 2018, 8:49 PM IST

ઘરની બહાર ગાડી પાર્ક કરનારાઓ માટે ચોંકાવનારી ખબર આવી છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે સિવિક એજન્સીઓ સાથે મળીને એક નોટિફીકેશન રજૂ કર્યું હતું. જે પ્રમાણે હવે રહેવાસી વિસ્તારોમાં પણ એરિયા પાર્કિંગનો પ્લાન બનાવવામાં આવશે. ઘરની બહાર પણ પાર્કિંગ કરશો તો પણ ચાર્જ વસુલવામાં આવશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર