બિહાર: બસમાં ભીષણ આગ, મુસાફરો જીવતા સળગ્યા

ગુજરાત05:46 PM IST May 03, 2018

દેશભરમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રોજ-બરોજ લોકોના કરૂણ મોત થઈ રહ્યા છે. આવી જ વધુ એક ઘટના બિહારમાં બની છે. બિહારમાં એક ગમખ્વાર બસ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 12 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 20થી વધુ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

News18 Gujarati

Latest Live TV