ખાલી 10 પાસ કરેલ આ યુવાન લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે, જાણો સફળતાનું રાઝ

  • 12:58 PM April 05, 2023
  • gujarat NEWS18 GUJARATI
Share This :

ખાલી 10 પાસ કરેલ આ યુવાન લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે, જાણો સફળતાનું રાઝ

Success Story: સુરતમાં યુવાન માત્ર 10 પાસ કરી 25 વર્ષની ઉંમરે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. આ યુવાને પોતાના કુકિંગ શોખને વ્યવસાયમાં ફેરવી આજે સુરતમાં ત્રણ દુકાનો ચાલુ કરી છે અને અનેક લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. લોકડાઉન દરમિયાન એક નાની લારી વ્યવસાયની શરૂઆત કરી હતી.

તાજેતરના સમાચાર