Weather News | ગુજરાતમાં ડબલ ઋતુના પ્રહારથી ખેડૂતોની ચિંતામાં વધારો
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનથીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2થી 4 ડીગ્રી તાપમાન વધી જશે. રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સુંકુ રહેશે. 3 દિવસ બાદ ગુજરાતમાં હળવા વરસાદની સંભવના છે.
Featured videos
-
રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!
-
શિક્ષક કભી સાધારણ નહીં હોતા! બનાસકાંઠાના માસ્તરે કર્યું એવું કામ કે વિદેશીઓ ચોંકી ઉઠ્યા
-
ભારતમાં ક્યાય નથી એવું મ્યુઝિયમ બની રહ્યું છે ગુજરાતમાં, જાણો ખાસિયત
-
ગુજરાતી મહિલાએ ભગવાન શ્રીકૃષ્ણની 51 અલૌકિક તસવીરો તૈયાર કરી
-
અધધ... કરોડો રૂપિયાની કિંમતની 33 હજાર બોટલ દારૂ પર ફર્યું બુલડોઝર
-
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, પોલીસ લખેલી ટુ વ્હીલરમાં આવીને કરી ગાળાગાળી
-
ગ્રીન વડોદરા - સેફ વડોદરાનાં વિચાર સાથે શી ટીમ ચલાવી રહી છે ઇ-બાઈક
-
G20 થકી કચ્છના પ્રખ્યાત બન્ની વિસ્તારમાં ખુશીઓ છવાઈ, તૈયારીઓ પૂરજોશમાં
-
અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે, ધોરણ 12માં અભ્યાસ કરતા નીલે બનાવી સોલાર સાઇકલ
-
ગુજરાતમાં માવઠાની અસર, ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા