હોમ » વીડિયો » ગુજરાત

Viral Video | Hair Style ના શોખીનો રહેજો સાવધાન | Vapi News

ગુજરાત October 27, 2022, 4:35 PM IST | Vapi, India

હેર સ્ટાઈલના શોખીનોને સાવધાન કરતી ઘટના સામે આવી છે. હેર સ્ટાઈલ માટેનો અખતરો યુવકને ભારે પડ્યો છે. વલસાડના વાપીના સુલપડમાં વિચિત્ર બનાવ બન્યો છે. સલૂનમાં કેમિકલથી વાળ કાપવા જતાં દુર્ઘટના ઘટી છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર