Video: 7000 હજાર એસટી બસના પૈડા થંભી ગયા, મુસાફરોને હાલાકી
STના કર્મચારીના જણાવ્યા પ્રમાણે અમે સીએમ, ડે.સીમ જેવા પદાધીશો સાથે મળીને અમારા પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કંઇ નિવેડો આવ્યો નથી. એનો મતલબ એ છે કે સરકાર પોતે એસટીના કર્મચારીઓ માસ સીએલ ઉપર જાય એવું ઇચ્છે છે. બાકી કામદારો માસ સીએલ ઉપર જવા ન્હોતા માંગતા. પરંતુ વારંવાર છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કંઇ ન થતાં માસ સીએલનું બ્રહ્માશ્ત્ર આપવું પડ્યું છે. એસટી નિગમના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે 7માં પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવામાં આવે છે. આવા 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે આ માસ સીએલ આપવામાં આવી છે.
Featured videos
-
જમ્મુ કાશ્મીરમાં કાર અકસ્માત, સુરતના એક પર્યટકનું થયું મોત
-
ગુજરાતના વિધાર્થીઓ કાશ્મીર યુનિવર્સિટીમાં ભણશે: ત્યાંની સંસ્કૃતિનો કરશે અભ્યાસ
-
Breaking News : PM Modi 28 May એ આવશે Gujarat | PM Modi News
-
Breaking News : માછીમારો માટે હવામાન વિભારે જાહેર કરી ચેતવણી
-
Gujarat Politics : આદિવાસીઓનો વિશ્વાસ જીતવા ભાજપ મેદાને | BJP
-
Breaking News : Nilesh Patel ને સોંપાઈ મોટી જવાબદારી
-
Breaking News : Hardik Patel પર ખૂબ જ ગંભીર આરોપ | Gujarat Politics
-
Breaking News : 28 May એ Amit Shah Dwarka આવશે
-
Gujarat Weather News : આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Monsoon
-
Kashmir માં 3 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર કરાયા