હોમ » વીડિયો » ગુજરાત

ઉત્તરાખંડ હેલિકોપ્ટર ક્રેશ, 3 ગુજરાતીના મોત, જુઓ સ્થળ પરથી અહેવાલ

ગુજરાત October 18, 2022, 4:02 PM IST | , India

કેદારનાથમાં એક હોલિકોપ્ટ ક્રેશ થઈ ગયું છે. આ ઘટનામાં બે પાયલોટ અને ચાર યાત્રીઓ સહિત છ લોકોનાં મોત નીપજ્યા છે. આ મૃતકોમાં ત્રણ ગુજરાતી યાત્રી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના ગૌરીકુંડની પાસે થઈ છે. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતુ જેમાં છ લોકો સવાર હતા.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર