હોમ » વીડિયો » ગુજરાત

Whatsapp Down થયા બાદ યુઝર્સે કરી ફરિયાદો | Gujarat News

ગુજરાત October 25, 2022, 4:17 PM IST | New Delhi, India

ઇન્સટન્ટ મેસેજિંગ એપ WhatsApp લગભગ અઢી કલાક બાદ શરૂ થયું છે. યુઝર્સને એપ પર Connecting લખેલું જોવા મળી રહ્યુ હતું, પરંતુ લોકો મેસેજ નથી મોકલી શકતાં નહતાં. બપોરે આશરે 12 વાગ્યાથી યુઝર્સ તેના પર કોઈપણ પ્રકારનાં પર્સનલ કે પ્રોફેશનલ મેસેજ સેન્ડ કરી શકતાં નથી

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર