હોમ » વીડિયો » ગુજરાત

રાજ્યના 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું, હજુ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ રહેશે

ગુજરાત October 30, 2022, 11:09 AM IST | Gujarat, India

રાજ્યમાં હજુ 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, બેવડી ઋતુનો અનુભવ થઇ શકે છે, 35 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા, નવેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળશે

News18 Gujarati

રાજ્યમાં હજુ 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, બેવડી ઋતુનો અનુભવ થઇ શકે છે, 35 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા, નવેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળશે

Latest Live TV

તાજેતરના સમાચાર