હોમ » વીડિયો » ગુજરાત

14 પશુ-પક્ષીઓના અવાજ કાઢે છે આ ટાબરિયો, જુઓ મજેદાર Video

ગુજરાત March 1, 2023, 11:39 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Animal Sound Mimicry: અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રહેતો.આ બાળક આસપાસના પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.. તેની ખાસીયત એ છે કે....તે એક-2 પ્રકારના નહીં પરંતુ 14 જેટલા પશુ પંખીઓના અવાજ કાઢી શકે છે. આ આવડત બાળકે ક્યાંથી કેળવી તેના વિશે ચાલો જાણીએ.... જુઓ Video

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર