હોમ » વીડિયો » ગુજરાત

પુરુષે બીભત્સ વીડિયો મોકલી કરી અયોગ્ય માંગણી ને પછી...

ગુજરાતMarch 6, 2019, 1:05 PM IST

કામરેજમાં એક વ્યક્તિની એક મહિલા ચંપલથી ધોલાઇ કરતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ ઘણા સમયથી મહિલાને પરેશાન કરતો હતો. આખરે મહિલાએ પિત્તો ગુમાવતા આ વ્યક્તિની તેની ઓફિસમાં જઈને ધોલાઇ કરી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર