હોમ » વીડિયો » ગુજરાત

CCTV: સુરત :પોલીસે કેટલાક એમ્બ્રોઈડરી કામદારોની પકડીને બેરહેમી પૂર્વક કરી ધોલાઈ

ગુજરાતSeptember 10, 2018, 6:26 PM IST

સુરત પોલીસે એમ્બ્રોઈડરીના કામદારોની કરેલી ધોલાઈના CCTV સામે આવ્યા છે..,, પૂણા વિસ્તારમાં ભાગ્યોદય એમ્બ્રોઈડરી એસ્ટેટમાં કામદારો રવિવારની રજા માટે વિરોધ કરી રહ્યાં હતા..,, આ સમયે હિંસા થતા સુરત પોલીસે કેટલાક કામદારોની પકડીને બેરહેમી પૂર્વક ધોલાઈ કરી હતી..,, આ કામદારોએ મોટો ગુનો આચર્યો હોય તેમ પોલીસ જવાનોએ ડંડા માર્યા..,, સુરત પોલીસના હાથમાં આવી ગયેલા એક કામદારને તો એક પોલીસ જવાને પકડી રાખ્યો..,, જ્યારે બે પોલીસ કર્મચારીઓ સતત ફટકારતા જ રહ્યાં..,,

Latest Live TV