હોમ » વીડિયો » ગુજરાત

Surat | ભટાર વિસ્તારમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી, એકનું મોત

ગુજરાત October 5, 2022, 2:59 PM IST

શહેરમાં દશેરાના દિવસે જ ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલી શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 35 વર્ષના ઉમાકાન્ત કોનોજીયાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર