હોમ » વીડિયો » ગુજરાત

Gujarat Election 2022 News | ઉમેદવારોના સોગંદનામા આધારે વિશ્લેષણ

ગુજરાત November 25, 2022, 9:06 AM IST | Gujarat, India

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ADR અને ગુજરાત ચૂંટણી વોચ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચૂંટણીના પ્રથમ તબકકાના ઉમેદવારોના લેખા જોખા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા આ ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે, ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

Latest Live TV

તાજેતરના સમાચાર