હોમ » વીડિયો » ગુજરાત

પંચમહાલ : યુવક સાથે અનૈતિક સંબધના વહેમમાં પતિએ પત્નીનું ધારીયા વડે ગળું કાપી નાખ્યું

ગુજરાતMay 11, 2021, 7:17 PM IST

બે મહિના પહેલા જ થયા હતા લગ્ન, પુરાવાનો નાશ કરવા મૃતદેહના અવશેષો અને કપડાં જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા, અમદાવાદથી હત્યારો પતિ ઝડપાયો

Latest Live TV

તાજેતરના સમાચાર