હોમ » વીડિયો » ગુજરાત

ગુજરાતી ફિલ્મ પાસપોર્ટની પાયરસી મામલે સુરતના વિદ્યાર્થીની ધરપકડ

ક્રાઇમNovember 21, 2016, 3:19 PM IST

ગુજરાતી ફિલ્મ પાસપોર્ટની પાયરસી કરવાના મામલે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ ફિલ્મની પાયરસી મામલે થયેલી ફરિયાદમાં પોલીસે તપાસ કરતાં રેલો સુરતની એંજિનિયરીંગ કોલેજના વિદ્યાર્થી સુધી આવ્યો છે. પોલીસે આ વિદ્યાર્થીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અહીં નોંધનિય છે કે પ્રાથમિક તપાસમાં આ વિદ્યાર્થીએ ફિલ્મની પાયરસી કરી એને યૂ ટૂબ પર અપલોડ કરી હતી.

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર