Videos »

100ના બિલ સામે 2 હજારની નોટ, છુટ્ટા ક્યાંથી કાઢવા?

  • 15:37 PM May 24, 2023
  • gujarat NEWS18 GUJARATI
Share This :

100ના બિલ સામે 2 હજારની નોટ, છુટ્ટા ક્યાંથી કાઢવા?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત બાદ ગુલાબી નોટ એટલે કે બે હજારની નોટને લઈને ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે રકઝક વધી ગઈ છે. અનેક જગ્યાએ બે હજારની નોટ ન લેવામાં આવતી હોવાની ફરિયાદ.

તાજેતરના સમાચાર