હોમ » વીડિયો » ગુજરાત

CCTV: બેકાબૂ કાર: તોડી નાખ્યું, ફોડી નાખ્યું, ભાંગીને ભુક્કો કરી દીધો

ગુજરાત01:40 PM IST Jun 13, 2018

કાલાવડ રોડ ઉપર પૂરઝડપે આવી રહેલી કારની અડફેટે રીક્ષા આવી જતા કાર સીધી પેટ્રોલપંપમાં ઘૂસી જાય છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે એક બેકાબૂ કાર ઓવરલોડિંગ રીક્ષાને ટક્કર મારે છે, અને તે જ સમયે એક બાઇક ચાલકને પણ ટક્કર મારે છે

Latest Live TV