હોમ » વીડિયો » ગુજરાત

14/2/2019 ક્યારેય નહીં ભૂલીએ'ના મેસેજ સાથે પાકિસ્તાની 200 વેબસાઇટ હેક

ગુજરાતFebruary 20, 2019, 11:31 AM IST

પુલવામા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદતથી આખો દેશ ગુસ્સામાં છે. દેશમાં ઠેર ઠેર મીણબત્તી પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ જ ક્રમને ભારતીય હેકર કહેવડાનારી ટીમ આઇ-ક્રુએ ભારતની 200 વેબસાઇટ હેક કરી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભારતીય હેકરે પાકિસ્તાની વેબસાઇટને હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાનીઓને ચેતાવણી પણ આપી છે કે આ હુમલાને ભારત ક્યારેય નહીં ભૂલી શકે. આ હેક કરેલી વેબસાઇટનું લિસ્ટ પણ સામે આવ્યું છે

News18 Gujarati

Latest Live TV