Political Update | Alpesh Thakor ને ગાંધીનગર દક્ષિણ માટે ફોન
ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે. અધિકૃત યાદી જાહેર થાય તે પહેલા પાર્ટીએ ટિકિટ માટે જે જે ઉમેદવારોને ફોન કર્યાં હતા તેના નામ સામે આવ્યા છે. આ જ કડીમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોરને ટિકિટ માટે ફોન આવ્યો છે.
Featured videos
-
તકલીફો જ સફળતા સુધી લઈ જાય છે, સુરતની આ મહિલાએ કરી બતાવ્યું ચરિતાર્થ
-
પઠાણના વિરોધ વચ્ચે 16000 ખીલીથી ચાહકે શાહરુખનું બનાવ્યું સ્કૅચ,આપ્યો પ્રેરણાદાયી સંદેશ
-
સરગવાની 1 શિંગના 25 રૂપિયા મળ્યા; જાણો અમરેલીના ખેડૂતે ખેતીમાં શું કર્યો બદલાવ
-
આ સંસ્થા અનોખી રીતે કરે છે સેવા, મંદબુદ્ધિના લોકોની રાખે છે સારસંભાળ
-
કારગિલ યુદ્ધમાં ગોળી ખાનારા જવાનના દીકરાએ દિલ્હીમાં પરેડ લીડ કરી
-
સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આટલા બધા ગુનાઓ, જુઓ આંકડા
-
કચ્છની કચ્છી સ્ટ્રોબેરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને પણ ટક્કર મારે એવી છે
-
કચ્છમાં બન્યો વિચિત્ર બનાવ, દારૂની થેલીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો યુવક
-
બ્રાસ ઉદ્યોગનો ચળકાટ ઝાંખો પડ્યો, જુઓ બજેટમાં શુ આશા સેવી રહ્યા છે ઉદ્યોગકારો
-
Republic Day | Parade | Botad | CM ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું