હોમ » વીડિયો » ગુજરાત

PM Modi News | PM Modi એ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

ગુજરાત November 26, 2022, 2:02 PM IST | Gujarat, India

દેશભરમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીતે મનાવામાં આવે છે. સંવૈધાનિક મૂલ્યોને પ્રમોટ કરવા માટે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સંવિધાન દિવસ મનાવાનો નિર્ણય કર્યો હતો. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય સંવિધાન દિવસને રાષ્ટ્રીય કાનૂન દિવસ અને ભારતીય સંવિધાન દિવસના નામથી જાણવામાં આવે છે. PM Modi એ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

Latest Live TV

તાજેતરના સમાચાર